સ્થાનિક–નાના ઉત્પાદને બજાર બળ પુરૂ પાડવાનું સહકારના માધ્યમથી સફળતા તરફ..વોકલ ફોર લોકલ, દિ૬ત્સિહી ખાતે ઘર આંગણે તૈયાર થયેલ સામગ્રીના વેંચાણ માટે હાટનો પ્રારંભ કરાવતા દિલીપ સંઘાણી
મુલ્ય વર્ધક સક્ષમ બજાર પુરુ પાડતુ સહકાર – ડો.ચંદ્રપાલસિંહ દેશના વિવિધ રાજયોમા સહકારી મંડળીઓ, મહિલા મંડળીઓ અને સ્થાનિક સંસ્થાઓ દ્રારા તૈયાર થયેલ સામગ્રીઓને વેંચાણ અને મુલ્ય વર્ધક બળ પુરૂ પાડવામા સહકાર ક્ષેત્ર દ્રષ્ટાંતરૂપ કામગીરી કરી રહેલ છે તેમ નવી દિલ્હી ખાતે ” એન.સી.યુ.આઈ.હાટ ” જાહેર જનતા સમક્ષ ખુલ્લું મુકતા ઉદ્ધાટન વેળા રાષ્ટ્રિય સહકારી અગ્રણી – ઓઉર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ જણાવેલ હતું.
સંઘાણીએ વધુમા જણાવેલ કે, યષશ્વિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સુત્ર વોકલ ફોર લોકલ સાર્થક કરવા, માર્કેટિંગ સમસ્યા નિવારવા અને નફાની વહેંચણી સુ:નિચ્ચિત કરવા સહિતના બહુહેતુક ઉદે્શો પાર પાડવામા હાટ મહત્વનુ વાતાવરણ ઉભુ કરશે તેમ જણાવેલ સાથોસાથ સમગ્ર દેશની સહકારી મંડળીઓ દ્રારા તૈયાર કરવામા આવેલ ઉત્પાદનોની પ્રશંસા કરી હતી સાથોસાથ કોરોના મહામારીના સમયવચ્ચે અથ૬/ગ્:ત્સતંત્રને ગતિશીલ રાખવામા
સહકારી પ્રવ૬૩ઘઠસતિની ભૂમિકાને જનમન સુધી પહોચાડવા સમાચાર
સંસ્થાઓનાં સહકારની અપેક્ષા સેવી હતી. ફેશન ડીઝાઈનીંગ સંસ્થા સાથે પણ સહયોગ કરીને ઉત્પાદ બજાર , પ્રદર્શન અને વેંચાણથકી તેના લાભો છેવાડા સુધી પહોચાડવા માટે હાટ પ્રયત્નશીલ રહેશે આવા આયોજનો ક્રમશ સમગ્ર દેશમા
યોજાય તે દિશામા પણ પ્રયાસ હાથ ધરાશે તેવો વિશ્વાસ વ્યત કરવામા
આવ્યો હતો.
દિલ્હી ખાતે એન.સી.યુ.આઈ.હાટ ના ઉદ્ધાટ સમયે કૃભકોના ચેરમેન ડો.ચંદ્રપાલસિંહ યાદવ, નાફેડના પ્રમુખ ડો.બિજેન્દ્ર સિંહ, એન.સી.યુ.આઈ.ના ડિરેકટર સાવિત્રી સિંહ, મુખ્ય કાર્યકારી ડો.સુધીર મહાજન સહિત વિશાળ સંખ્યામા લોકો ઉપસ્થિત રહયા હતા અને હાટમા પ્રદર્શિત વસ્તુઓની ખરીદી કરી હોવાનું
યાદીમા જણાવાયેલ છે.
Recent Comments