સહકાર રત્નનો આનંદ સેવાથી ટીમ સહકાર દ્રારા હોસ્પિટલમા દર્દીઓને અને મહિલા વિકાસ ગૃહ ખાતે બહેનોને ફ્રુટ વિતરણ કરવામા આવ્યુ
સાંપ્રત પરિસ્થિતીને ધ્યાનમા લઈ, સહકાર રત્ન નો આનંદ સેવાથી
ટીમ સહકાર દ્રારા હોસ્પિટલમા દર્દીઓને અને મહિલા વિકાસ ગૃહ ખાતે બહેનોને ફ્રુટ વિતરણ કરવામા આવ્ય
‘સહકાર રત્ન’નીમીતે ટીમ સહકાર દ્રારા સાંપ્રત સ્થિતીને ધ્યાનમા રાખી હોસ્પિટલના બીછાને રહેલ દર્દીઓને અને મહિલા વિકાસ ગૃહની બાળાઓને ફ્રુટ વિતરણ કરવામા આવેલ.
Recent Comments