દામનગર સહિયારી ભેંસ ને જીવડા પડે તે કહેવત ને સાર્થક કરતું અમરેલી અને ભાવનગર જિલ્લા પંચાયત નું માર્ગ મકાન નું તંત્ર સરકર એક બાજુ છેવાડા ના માનવી સુધી પહોંચાડવા યોગ્ય લાભો માટે પ્રયત્ન શીલ છે અને ભાંગતા જતા ગામડા ઓમાં પ્રાણ પુરવા ખૂબ મોટી બજેટ જોગવાઈ ઓ રૂરલ રસ્તા ઓ માટે કરાય છે રૂરલ રસ્તા ઓની સારી સુવિધા માટે ૧૯૬૭ માં રીબીન ડેવલોપમેન્ટ કાયદો અને તેના પાલન માટે તંત્ર પણ બનાવાયું પણ કાયદો કારગત ક્યાં થી નીવડે અમલ થી બદનામ ને અધકચરો અમલ અમરેલી જિલ્લા પંચાયત ના રાભડા ભટવદર સહિત અસંખ્ય ગામડા થી ભાવનગર જિલ્લા ના માંડવી ભંમરીયા જાળીયા હડમતીયા ઠોડા સહિત ગારીયાધાર સિહોર લાઠી તાલુકા ઓના ગામડા માં જતા અનેકો માર્ગ અતિબિસ્માર ભટવદર થી ભંમરીયા જતો માર્ગ અતિ ભયંકર હાલત માં આ રસ્તો ક્યારે કઈ એજન્સી એ બનાવ્યો તેનો ગેરેન્ટી પિરિયડ બાકી છે કે કેમ ? માર્ગ મકાન અમરેલી કે ભાવનગર નું મામા નું તંત્ર ક્યારે કોણ કર્મચારી વિઝીટ કરે છે કે કેમ ? કે પછી સહિયારી ભેંસ ને જીવડા પડે તેમ આ તો અમરેલી ની હુકુમત છે આતો ભાવનગર ની હુકુમત છે તેવી જવાબદારી ઓની ફેંકાફેંકી કે હુસાતુસી કરરા પહેલા આ ડબલ એન્જીન વાળી ગુજરાત સરકાર ના પંચાયત વિભાગ ના માર્ગ છે તે ન ભૂલવું જોઈ ભટવદર થી માંડવી ભંમરીયા તરફ જતા રૂરલ માર્ગ ની હાલત અતિ ખરાબ ઠેર ઠેર ખાડા જ્યાં ત્યાં માલ સમાન ના ઢગલા ઓ કેમ ? પુલ નાળા ઓ બનાવ્યા પછી જોખમી ઇમલો દૂર કરી રસ્તા ઓ ઉપર ની અડચણો દૂર ન કરવા થી મોટા ભાગ માં માર્ગો વધુ વહેલા બગડી રહ્યા છે અનેક રસ્તા ઓ રિપેરીગ કે નવા બનાવવા પડે તેવી સ્થિતિ માં અમુક જગ્યા એતો રોડ રસ્તો હોવા ના અવશેષો પણ નથી
“સહિયારી ભેંસ ની જીવડા પડે” તે કહેવત ની સાર્થક કરતું અમરેલી-ભાવનગર જિલ્લા નું પંચાયત નું માર્ગ મકાન તંત્ર

Recent Comments