fbpx
અમરેલી

સાંજે વાવાઝોડું આવવાનું છે એ વિસ્તારોમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ,અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 4.8 નોંધાઈ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. મહત્ત્વનું છે કે ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, મધરાતે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે એ જ જગ્યાએ આજે સાંજે ‘તાઉ-તે’ વાવાઝોડું ટકરાશે તેવી શક્યતા છે

Follow Me:

Related Posts