સાંઢીડા નિવાસી મનોજભાઈ પ્રવીણભાઈ પંડિત ના પુત્ર જયદીપભાઇ (ઉ.વ.15) તા.23/10/2023 ને સોમવારે કૈલાશવાસી થયેલ
તે પ્રવીણભાઈ દામોદરભાઈ પંડિતના પૌત્ર, રાજેશભાઈ , રઘુવીરભાઈ તથા પારસબેન યોગેશકુમાર જાની (ગાંધીનગર)ના ભત્રીજા, નોઘણવદર નિવાસી હર્ષદરાય લાભશંકર જોશી (શાસ્ત્રીજી) તથા ગૌરવ જોશી તથા દેવેન્દ્ર જોશી તથા પ્રદીપભાઈ ભરતભાઈ જોશીના ભાણેજ, તથા બાબુલાલ જયંતીલાલ પંડ્યા તથા દિનેશભાઈ જયંતીલાલ પંડ્યા, મુકેશભાઈ જયંતીલાલ પંડ્યાના ફઈબાના પૌત્ર, તેમજ વિકળીયા નિવાસી કાર્તિકભાઈ હિંમતભાઈ પંડિત અને અંકિતભાઈ હિંમતભાઈ પંડિતના ભાઈ થાય. તેનું સંયુક્ત બેસણું તા. 26/10/2023 ને ગુરુવારે સવારે 8 થી 5, સાંઢીડા રાખેલ છે. તેમજ મોસાળપક્ષનું બેસણું નોંઘણવદર મુકામે તા. 27 ને શુક્રવારે રાખેલ છે.
Recent Comments