ભાવનગર

સાંપ્રદાઇક સૌહાર્દ ના વિચાર સાથે ચાલતા શિશુવિહાર બાલમંદિર માં જન્માષ્ટમી ઉત્સવ

ભાવનગર.સાંપ્રદાઇક સૌહાર્દ ના વિચાર સાથે ચાલતા શિશુવિહાર બાલમંદિર માં વિકસતા બાળકો સાથે જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.. સ્વસ્થ નાગરિકો ના ઉછેર માં મહત્વનું યોગદાન આપતા..બાલમંદિર  તાલીમ માં શિક્ષકો ની સજ્જતા અસરકારી બને છે ત્યારે ભાવનગરથી બાળ વિકાસ નોંધનીય બને છે…

Related Posts