fbpx
ભાવનગર

સાંપ્રદાયિક સૌહાર્દ રૂપ શિશુવિહાર માં નવરાત્રિ ઉત્સવ યોજાયું 

ભાવનગર શિશુવિહાર ક્રીડાંગણ સ્કાઉટ તાલીમાર્થી ઓ અને તેમના પરિવારજનો માટે તા.૩ ઓક્ટોબર થી નવરાત્રિ પર્વ યોજાયું.. સાંપ્રદાયિક સૌહાર્દ રૂપ તમામ નાગરિકો માટે નવરાત્રિ પર્વ નિમિતે આરતી સુશોભન તથા વેશભૂષા સાથે ગરબા યોજવામાં આવ્યા હતા..જેમાં ૨૫૦ થી વધુ વાલીઓ અને વિદ્યાર્થિઓએ ભાગ લઈને ઉતમ દેખાવ કરનાર વિધાર્થી તથા વાલીઓને શ્રી હીનાબેન ભટ્ટ તરફ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..આ પ્રસંગે શ્રી સરલાબહેન જતીનભાઈ ભટ્ટ તરફ થી ખેલૈયા ઓને નિયમિત પોષક નાસ્તો આપવામાં આવેલ.. સાંપ્રદાયિક સૌહાર્દ ના પ્રતિક રૂપે શિશુવિહાર પરિસર માં યોજાતા ગરબા માં ભાગ લેનાર તમામ ખેલૈયા ઓને તથા આયોજક ને પેન્ટ શર્ટ નું કાપડ લહાણી માં આપવામાં આવ્યું હતું….

Follow Me:

Related Posts