સાંસદ ભરતભાઈ સુતરીયા એ સાવરકુંડલા “અટલધારા” કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત કરી
દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ માં જ્યારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી વિજેતા બની હોય જેમાં અમરેલી લોકસભામાં એક કમળ રૂપી સાસંદ ભરતભાઈ સુતરીયા જંગી લીડ સાથે વિજેતા બન્યા બાદ સૌ પ્રથમ વખત નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ઉપસ્થિતીમા સાવરકુંડલા તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરીયા,શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, લીલીયા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ,સાવરકુડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ રાણાભાઇ રાદડિયા,લાલભાઈ મોર,પુનાભાઈ ગજેરા,શરદભાઈ ગોદાણી,એ.પી.એમ.સી ચેરમેન દિપકભાઈ માલાણી સહીત ,સંગઠન હોદ્દેદારશ્રીઓ ,નગરપાલિકા, તાલુકા પંચાયત સદસ્પો “અટલધારા” કાર્યાલયે વૃક્ષારોપણ કર્યું. આ સૌ કાર્યકર્તાઓનો હોદ્દેદારશ્રીઓનો સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ આભાર માન્યો હતો…
Recent Comments