અમરેલી

સાથિયા પુરાવો રાજ દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારો સાથે દૈવી અનુષ્ઠાન નો રંગારંગ પ્રારંભ

દામનગર શિવશક્તિ રસ મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ સાથિયા પુરાવો રાજ દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારો સાથે શક્તિ પર્વ નવરાત્રી દૈવી અનુષ્ઠાન નો રંગારંગ પ્રારંભ અનેક ગાઈડ લાઈન શરતી મંજૂરી સાથે નવરાત્રી મહોત્સવ નો શહેર માં અનેક જગ્યા એ પ્રારંભ ખેલૈયા માં અનેરા ઉત્સાહ સાથે ઘણા સમય થી સુષુપ્ત પહેલ મંડપ સમયાણા માઇક સાઉન્ડ લાઈટ ડેકોરેશન નો લાંબા સમયે ઉપીયોગ પ્રાચીન સંસ્કૃતિ આદ્યશક્તિ ની પૂજા નું પર્વ ઉજવવા અનેકો યુવક મંડળ સંગઠનો દ્વારા જનજગૃતિ લોક સેવા સાથે નવરાત્રી ની ઉજવણી ના આયોજનો કરાયા છે

Related Posts