સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં ૨ લોકોના કરુણ મોત નિપજ્યા છે. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારના ૨ સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, સાથેજ પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર જઈને તપાસ કરવામાં આવી છે.
સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૨ લોકોના મોત

Recent Comments