જેલ ખાતેથી કાચા કામના સજા હેઠળના પેરોલ જમ્પ કરેલ નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.
Crime News : પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબ સાબરક ડાનાઓને સાબરકાંઠા જિલ્લામાં પેરોલ જમ્પ કરેલ નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી.એમ.ડી. ચંપાવત પો.ઇન્સ.એલ.સી.બી.હિંમતનગરનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ. આર.ઉમદ પો.સ.ઇ.શ્રી એલ.સી.બી.હિમતનગર નાઓની સુચના મુજબ એ.એસ.આઇ.રજુસિંહ તથા હે.કો.ધર્મેન્દ્રસિંહનાઓની સંયુક્ત માહિતી આધારે એ.એસ.આઇ.ઇન્દ્રસિંહ એ.એસ.આઇ.રજુસિંહ. કો ધર્મેન્દ્રસિંહ તથા હે.કો.કલ્પેશકુમાર તથા અપોકો જશુભાઈ તથા પો.કો.ઇન્દ્રજીતસિંહ નાઓની ટીમ બનાવીને કાચા કામના કેદી નં.૪૬/૨૨ વિજય ઉર્ફે વી સુરેશગીરી શંકરગીરી ગોસ્વામી રહે.૧ એ-૩૪ વિવેકાનંદનગર હાથીજણ અમદાવાદવાળાને નામદાર એ.ડી.ચીફ. જ્યુડી.મેજી.કોર્ટે ઇડરનાઓના હુકમ આધારે બે માસ માટે વચગાળાના જામીન આધારે જેલ મુક્ત કરવામાં આવેલ અને સદરહું આરોપીને તા.૧૮/૦૪/૨૦૨૨ ના રોજ રજા પુર્ણ થતાં સબજેલ હિંમતનગર ખાતે હાજર થવાનું હતું.
પરંતુ આરોપી હાજર થયેલ નહી અને વચગાળાના જામીન ઉપરથી નાસતો ફરતો હોય જેને આજરોજ તા:-૧૦/૦૫/૨૦૨૨ ના રોજ કૃષ્ણનગર નરોડા અમદાવાદ ખાતેથી પકડી જીલ્લા જેલ હિંમતનગર ખાતે સોંપવામાં આવેલ છે.
Recent Comments