સામાજિક સંવાદિતા પ્રગટાવતા” હજરત વલી ચીંથરિયા પીર જમ્ને ઉર્ષ મુબા૨ક મિલાદ શરીફ
દામનગર શહેર માં હજરત વલી ચીંથરિયા પીર જમ્ને ઉર્ષ મુબા૨ક એક ચિથુરું ચડાવી બાધા આખડી માનતા રાખતા શ્રધ્ધાળુ ભાવિકો ના આસ્થા નું કેન્દ્ર હઝરત વલી ચીંથરીયા પીર ની દરગાહ ખાતે ન્યાઝ નમાજ દર્શન પૂજન અર્ચન યોજાશે અઢારે આલમ ની માનવ મેદની વચ્ચે સામાજિક સંવાદિતા પ્રગટાવતા
હઝરત વલી ચીંથરિયાપીર નો ઉર્ષ મુબારક દાવતે આમ તા.૦૧/૦૩/૨૦૨૩ ને બુધવાર (મગરીબ બાદ) મિલાદ શરીફ તા.૦૧/૦૩/૨૦૨૩ ને બુધવાર (રાત્રે ઈશાની નમાઝ બાદ) ફૈઝે દિલાવર કમીટી (બાબરા)
આ ઉર્ષ મુબા૨ક જલસામા હાજ૨ી આપી સવાબે દારેન હાસિલ કરશો. હજરતવલી ચીંથરિયાપીર ની દરગાહ ભુરખિયા રોડ રેલવે ફાટક પાસે દામનગર ખાતે પધારવા જાહેર આમંત્રણ પાઠવતા આયોજક દ્વારા અનુરોધ.
Recent Comments