fbpx
અમરેલી

સામાન્યતઃ અમાસના દિવસે બંધ રહેતી સાવરકુંડલાની શાકમાર્કેટ આજે મોટેભાગે ખુલ્લી જોવા મળી. મોંઘાદાટ થતાં શાકભાજીના ભાવ.. લોકોની ખરીદશક્તિ પર કાપ કે? 

સામાન્યતઃ અમાસના દિવસે બંધ રહેતી સાવરકુંડલાની શાકમાર્કેટ આજે મોટેભાગે ખુલ્લી જોવા મળી. આમ તો આ ભર શિયાળે પણ શાકભાજીના ભાવો આસમાને પહોંચતાં લોકો પણ હવે શાકભાજીની ખરીદી પર પણ કાપ મૂકતાં હોય તેવું લાગે છે. અને આમ શાકભાજીના વ્યવસાયમાં પણ થોડેવતે અંશે મંદી આ મોંઘા શાકભાજીને કારણે હોય એ પણ સ્વાભાવિક છે. વળી સમય અને સમજણ કરતાં પણ ખાલી પેટની જરૂરત વધુ જરૂરી હોય છે. આ કાળઝાળ મોંઘવારીમાં કદાચ હવે ધંધો બંધ રાખવો પોસાય પણ નહીં. જે હોય તે પણ આજે શાકમાર્કેટ મોટેભાગે ખુલ્લી જોવા મળી

Follow Me:

Related Posts