વધતી કોરોના સંક્રમણ સામે તંત્ર ઉદાસીન હાલત માં સમગ્ર ભારત માં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોન વાયરસ ના કેસ માં ચિંતા જનક વધારવા સામે ગુજરાત રાજ્ય સરકાર અને તંત્ર બન્ને ઘોર નિદ્રા માં પોઢી રહયું છે. સામાન્ય લોકો ને માસ્ક ના નામે દંડ આપવામાં અવ્વલ આવતી આ સરકાર અને તંત્ર સરકાર ની રેલી સામે મોન સેવી લે છે. ગત બીજી વેવ માં પણ સરકાર ની ઘોર બેદરકારી ના કારણે અનેક માનવ જિંદગી .
સામાન્ય લોકો ને માસ્ક ના નામે દંડ આપવામાં અવ્વલ આવતી આ સરકાર અને તંત્ર સરકાર ની રેલી સામે મોન સેવી લે છે : દેવરાજ બાબરિયા

Recent Comments