સારહિ તપોવન આશ્રમના સ્વપ્ન દ્રષ્ટા મુકેશભાઈ સઘાણી સકલ્પ અનુસારસારહિ તપોવન આશ્રમ ખાતે નૂતન શિવાલય ૐ તપેશ્વર મહાદેવ મંદિરનો તા.રર અને ૨૩ના રોજ ભૂમિ પૂજન તેમજ શિલાન્યાસ યોજાયો.
આ અવસરે ઇફકો ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ,નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરી ના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રી ભદ્રેશભાઈ લાખાણી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, નગર પાલિકા પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી, કારોબારી ચેરમેન શ્રી મનીષભાઈ ધરજીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોલિયા, અમર ડેરી નાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડૉ. આર. એસ. પટેલ સાહેબ, જનરલ મેનેજર શ્રી ધાર્મિકભાઈ રામાણી સહિત સારહિ પરિવારના સભ્યો ઉપસ્થિત રહયા હતા.
સારહી તપોવન આશ્રમ ખાતે નૂતન શિવાલય (ૐ તપેશ્વર મહાદેવ) નું ભૂમિ પૂજન તેમજ શિલાન્યાસ યોજાયો હતો
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા મુકેશભાઈ સંઘાણીના સંકલ્પ અનુસાર સારહી તપોવન આશ્રમ નું નિર્માણ થઈ રહ્યું છે તેમાં દેવાધિદેવ મહાદેવ નાં મંદિર નાં નિર્માણ અંતર્ગત ૐ તપેશ્વર મહાદેવ (નૂતન શિવાલય) બનવા જઈ રહ્યું છે તેનું ભૂમિપૂજન અને શિલાન્યાસ તા. 22/11/2023 અને તા. 23/11/2023 બે દિવસ વેદોક્ત મંત્રોચ્ચાર અને વિધિ પૂજન થી બ્રાહ્મણો દ્વારા સંપન્ન કરવામાં આવ્યું યજ્ઞ મા પરિવાર સહિત બેસતાં સારહી તપોવન આશ્રમ નાં સ્વપન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઇ સંઘાણી, નગર પાલિકા પૂર્વ કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી તુષારભાઈ જોષી, સારહી પરિવાર નાં સભ્યશ્રી અતુલભાઈ પડસાલા, શ્રી હરિભાઈ બાંભરોલિયા,શ્રી ભાવેશભાઈ પડશાલા, ભગીરથભાઈ ત્રિવેદીએ યજ્ઞનો લાભ લીધેલ હતો.
આ અવસરે ઇફકો નાં ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરી નાં ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રી ભદ્રેશભાઈ લાખાણી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, નગર પાલિકા પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી, કારોબારી ચેરમેન શ્રી મનીષભાઈ ધરજીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોલિયા, અમર ડેરી નાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડૉ. આર. એસ. પટેલ સાહેબ, જનરલ મેનેજર શ્રી ધાર્મિકભાઈ રામાણી, એન્જીનીયર શ્રી હિમાંશુભાઈ ધાનાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ પરમાર,
યોગેશભાઈ ગણાત્રા, નગર પાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેનશ્રી ચિરાગભાઈ ચાવડા, દંડક શ્રી દિલાભાઈ વાળા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી હરિભાઈ કાબરિયા, સભ્ય શ્રી નીલેશભાઈ ધાધલ નગર પાલિકા પૂર્વ પ્રમુખ શ્રી મનીષાબેન સંજયભાઈ રામાણી, પૂર્વ ટાઉન પ્લાનિંગ ચેરમેનશ્રી બ્રીજેશભાઈ કુરુંદલે, વેપારી મહા મંડળ નાં પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઇ વણઝારા, જીલ્લા મધ્યસ્થ બેંક પ્રોફેસનલ ડાયરેક્ટર શ્રી પિયુષભાઈ શુક્લ, સારહી પરિવાર નાં પદાધિકારી શ્રીઓ /સભ્યશ્રીઓ ચંદુભાઈ રામાણી, શ્રી ભ્રમિતસિંહ ચૌહાણ,ડેનીભાઈ રામાણી, શ્રી ધવલભાઈ કાબરીયા, શ્રી ચીમનભાઈ પટોળીયા, શ્રી એ. વી. આકોલિયા, શ્રી ઋજુલભાઈ ગોંડલિયા, શ્રી ભાવેશભાઈ કાબરિયા, સહિત નાં ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક,સહકારી, પદાધિકારીશ્રી ઓ ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ આગામી દિવસો માં તપોવન આશ્રમ ખાતે ભવ્ય મંદિર નું નિર્માણ થશે સારહી તપોવન આશ્રમ ની યાદી જણાવે છે….
Recent Comments