સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્વારા આયોજીત સારહી તપોવન આશ્રમ ખાતે શરદ પૂનમ નાં પવિત્ર દિવસે તા.28/10/2023 નાં રોજ 24 કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયેલ જેમા સારહી પરિવાર નાં સભ્યશ્રીઓ, બહેરા મૂંગા શાળા અને અંધ કન્યા નાં બાળકો યજ્ઞ મા આહુતિ આપેલ નિરાધાર નો આધાર સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવકશ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર તપોવન આશ્રમ નું નિર્માણ ન થાય ત્યાં સુધી ગાયત્રી યજ્ઞ યોજવામાં આવશે.
આ અવસરે ઇફકો નાં ચેરમેનશ્રી માન. દિલીપભાઈ સંઘાણી સાહેબ, અમર ડેરી નાં ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા સાહેબ, જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંક વાઈસ ચેરમેન શ્રી અરુણભાઈ પટેલ, *ડાયરેકટર શ્રી દાદબાપુ વરું, શ્રી મગનભાઈ ભાદાણી, શ્રી બાબુભાઈ સખવાલા,તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી ધીરુભાઈ વાળા,જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ નાં ચેરમન શ્રી અશ્વિનભાઇ કુંજડિયા, શ્રી પ્રવીણભાઈ કસવાલા ધારી,શહેર ભાજપ પ્રમુખ શ્રી* ભાવેશભાઈ સોઢા, મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોલિયા, નગર પાલિકા નાં પૂર્વ કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ સેખવા, શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી તુષારભાઈ જોષી,ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શ્રી ભગીરથભાઈ ત્રિવેદી, શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ નાં પી.એ. શ્રી રૂજુલભાઈ ગોંડલીયા,શ્રી અમર ડેરી જનરલ મેનેજર શ્રી ધર્મિકભાઇ રામાણી, સહિત નાં ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સહકારી સહિત નાં પદાધિકારીશ્રી ઓ ઉપસ્થિત રહ્યાં હતા. T[D ;\:YFGL IFNLDF\ H6FJ[, K[P
Recent Comments