fbpx
અમરેલી

સાર્વજનીક સ્નેહમિલન,સર્વે સમાજને ઉપસ્થિત રહેવા નિમંત્રણ–દિલીપ સંઘાણીપટેલ કન્યા છાત્રાલય ખાતે ઉજવાતો પરંપરાગત ‘સ્નેહ મિલન’ કાર્યક્રમ ઉજવાશે.

આ વર્ષે નૂતન વર્ષના પ્રારંભ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિનો સંયોગ રચાયો છે જેથી તેની ઉજવણી પણ યાદગાર બનાવવા અમરેલી
ખાતે એમ.વી.પટેલ કન્યા છાત્રાલય, કેરીયા રોડ ખાતે સાર્વજનીક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. તા.૦૨/૧૧/૨૦૨૪, શનિવારના રોજ સવારના ૦૯-૦૦ કલાકે યોજાનાર સાર્વજનીક સ્નેહમિલન કાર્યક્રમમા સર્વ સમાજને પધારવા સંસ્થા પ્રમુખ દિલીપભાઈ સંઘાણી નિમંત્રણ પાઠવે છે તેમ એમ.વી.પટેલ કન્યા છાત્રાલયની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts