fbpx
અમરેલી

સાવરકુંઙલા ગામના ઈરફાનભાઈ  ઝાખરાની લાડકવાયી દીકરી અકશા ઝાખરાએ રમજાનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી

સાવરકુંઙલામાં રહેતાં ઈરફાનભાઈ  ઝાખરાની લાડકવાયી  દીકરી અકશા  ઝાખરાએ ૮ વર્ષની ઉમરે રમજાન મહિનાનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખ્યુ હતું અને પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવારના ૪ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી રોજા રાખી ને અલ્લાહની ઈબાદત કરતા હોય છે તેમાં હવે નાના ભુલકાઓ પણ બાકાત રહયા નથી તેવો પણ રોજા રાખે છે રમજાન માસની શરૂઆતમાં પહેલો રોજો સાવરકુંઙલામાં રહેતા ઈરફાનભાઈ ઝાખરાની લાડકવાયી દીકરી અકશા ઝાખરાએ જીવનનો પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી અને હિન્દુસ્તાનમાં કોમી એખલાસભર્યું વાતાવરણ અને ભાઈચારા સાથે દેશમાં અમન અને શાંતિ રહે તેવી દુવા માંગી હતી એમ  રજાકભાઈ ઝાખરાએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts