સાવરકુંડલાથી વિરપુર મુકામે સંત શિરોમણી પ. પૂ જલારામ બાપાના દર્શનાર્થે પદયાત્રા દ્વારા નીકળી
સાવરકુંડલાથી વિરપુર મુકામે સંત શિરોમણી પ. પૂ જલારામ બાપાના દર્શનાર્થે પદયાત્રા દ્વારા નીકળી પૂ. બાપાના ચરણોમાં શીશ ઝુકાવી ગતરોજ સાંજે સાવરકુંડલા તમામ પદયાત્રિકો પરત ફરતાં પદયાત્રિકોનું ભાવભર્યું સ્વાગત સાથે અભિનંદન પાઠવવતાં રઘુવંશી અગ્રણી અને બાપાસીતારામ મોબાઇલ શોપના માલિક હિતેષ સરૈયા.
સાવરકુંડલાથી વિરપુર સંત શિરોમણી પ. પૂ જલારામ બાપાના દર્શનાર્થે નીકળેલા પદયાત્રિકો પૂ. બાપાના ચરણોમાં શીશ ઝુકાવી ગતરોજ સાંજે સાવરકુંડલા ખાતે સુખરૂપ પરત ફરેલ છે. તમામ પદયાત્રિકોને સાવરકુંડલા શહેરના રઘુવંશી અગ્રણી અને બાપાસીતારામ મોબાઇલ શોપના માલિક હિતેષ સરૈયા દ્વારા ભાવભર્યા સ્વાગત સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ.
-પ્રસ્તુત તસવીરમાં પૂ. જલારામ બાપાના વિરપુર મુકામે પદયાત્રા દ્વારા પ. બાપાના ચરણોમાં શીશ ઝુકાવી પરત ફરેલા પદયાત્રિકોની છે.
૧- પ્રિન્સ વસાણી
૨- હિરેન સૂચક
૩-કુમાર ધંધુકિયા
૪-બાલો શિંગાળા
૫-યશ રૂપારેલ
૬- રિતેશ માધવાણી
૭-ઓમ મશરૂ
૮- હાર્દિક અઢિયા
૯- જુગલ બનજારા
૧૦- અમર નથવાણી
૧૧- ભરત ગઢીયા
૧૨- યશ સવાણી
૧૩- સમિપ મશરૂ
૧૪- મિતેશ સરૈયા
૧૫- કિશન સરૈયા
૧૬- કાર્તિક મશરૂ
૧૭- મંથન માધવાણી
૧૮- આર્યન રવાણી
૧૯- કેવીન વસંત
૨૦- રાહુલ ભરખડા
૨૧- જીમ્મી કાનાણી
૨૨- સંદીપ ખંધેડિયા
૨૩- સત્યમ
૨૪- અંકિત
૨૫- દિશાંત માધવાણી
૨૬- અલ્પેશ મજીઠીયા
૨૭-શિવમ સુચક.
Recent Comments