સાવરકુંડલા ગામે મનોરોગી બહેનોને આશ્રય આપી અને પુનઃજીવન પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ કરતા ભકિતરામ બાપુ દ્વારા સંચાલિત માનવ મંદિરમાં રવિવારે સાંજના સમયે રામભકત હનુમાનજીને પ્રિય એવા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સુંદરકાંડના પઠન માટે અમરેલી પીપળેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂ. જયકૃષ્ણદાસ ગુરૂશ્રી હરિચરણદાસજીના સ્વમુખે કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડમાં સાવરકુંડલા તથા આજુબાજુના ધર્મપ્રેમી ભાઈઓ તથા કાળુભાઈ પોપટ સહિતના ભાવિકો જોડાયા હતા.


















Recent Comments