સાવરકુંડલાના આંબરડીમાં આજે વાદળ ફાટયુ હોય તેમ દે ધનાધન 4 ઇંચ જેટલો વરસાદ પડતા ગામની બજારોમાં પાણી ફરી વળતા અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા તો પાણીનું જોર એટલુ હતુ કે નાના-મોટા વાહનો અને ગાયોને પણ પાણી તાણીજતુહતું.
આંબરડીમાં બપોરના સમયે ઘટાટોપ વાદળો વચ્ચે મેઘરાજા મન મુકીને વરસતા ગામજનોમાં દોડધામ મચી ગઇ હતી અને આવુ દ્રશ્ય ગામજનોએ કયારેય જોયુ ન હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.


















Recent Comments