fbpx
અમરેલી

સાવરકુંડલાના આંબરડી ગામની બજાર માંથી નદી વહેતા દ્રશ્યો આવ્યા સામે

……
રોડ અને નેવડી માં આવ્યો પાણીનો ધસમસતો પ્રવાહ……
આંબરડી ગામમાં વરસાદ સામન્ય પડ્યો હતો તેમ છતાં ઉપરવાસના વરસાદથી આંબરડી તરબતર થયું…….
મિતિયાળા અભ્યારણ સાથે અભરામપરા, કૃશ્નગઢ, અને જંગલ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદથી પુર…….
વીજળીના કડાકા સાથે અભરામપરા, કૃષ્ણગઢ માં એકાએક તૂટી પડેલા વરસાદથી વહેવા લાગી નદીઓ….
ખાંભા ગીરના સમઢીયાળામાં ધોધમાર વરસાદ…….
સમઢીયાળાની શેરીઓ પાણીમાં તરબતર થઈ…….

Follow Me:

Related Posts