સાવરકુંડલા શહેર ના બાહોશ, નિડર અને સેવાભાવી યુવાન એડવોકેટ શ્રી અશ્વિનભાઈ વિંઝુડા ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવતા સમગ્ર સાવરકુંડલા તાલુકા નું ગૌરવ વધારવા બદલ સ્ટેમ્પ વેન્ડર મનોજભાઈ બગડા, જીલ્લા હોમગાર્ડ ના પબ્લીક રીલેશન ઓફીસર અમિતગીરી ગોસ્વામી અને તેમના મિત્રો, સ્નેહીજનો, બાર એસોસિએશન વગેરે દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
સાવરકુંડલાના એડવોકેટને ભારત સરકારના નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી


















Recent Comments