અમરેલી

સાવરકુંડલાના કાના તળાવ હાથસણીના વિદ્યાર્થીનીઓએ અનિયમિત બસ આવવા તથા અપડાઉન સમયમાં ફેરફાર કરવા બાબતે એસ.ટી તંત્રને આપ્યું આવેદનપત્ર.

સાવરકુંડલા કે.કે. હાઈસ્કૂલ તેમજ ગર્લ્સ સ્કુલ સહિત ની હાઇસ્કુલોમાં કાના તળાવ હાથસણી ના 50 ઉપરાંત વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે કાના તળાવ વિદ્યાર્થીઓ અગ્રણી મનાલી વોરા અને વિદ્યાર્થીનીઓએ એસ.ટી. તંત્ર ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે અમારી બસ હંમેશા અનિયમિત આવે છે તેની નિયમિત કરવી અને અપડાઉનમાં સમયમાં ફેરફાર કરવા માટે જણાવ્યું છે જેની નકલ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ને પણ આપવામાં આવી છે.

Related Posts