તારીખ 2/5/24 ના રોજ ભાજપના ગઢ ગણાતા દેવળા ગેઈટ સાવરકુંડલા ખાતે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમા ભવ્ય સભાનુ આયોજન થયુ જેમા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એ અબકી બાર ચારસો પાર નારા સાથે પોતાના વક્તવ્યમા દેશ માટે તમારો મત મોદી ને… દેશ માટે, પ્રજા હિત માટે મોટા નિર્ણય લેવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પ્રચંડ જન સમર્થન આપો તેવી અપીલ કરી.આ સભામા જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, જિલ્લા અ.જા.પ્રમુખ કેશુભાઈ વાધેલા,શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગ્રેચા,નગરપાલીકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી,ઉપપ્રમુખ પ્રતિક ભાઈ નાકરાણી, કા.ચેરમેનઅશોકભાઈ ચૌહાણ નગરપાલિકા હોદેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ, શહેર સંગઠન હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા.
સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમા લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાને મળ્યુ સમર્થન

Recent Comments