સાવરકુંડલા શહેર પોલીસ સ્ટેશનના બાહોશ પોલીસ ઇન્સ.શ્રી ડી કે વાઘેલા સર ને સરકાર શ્રી ના ‘e-Cop of the Month’ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.ગુજરાત રાજ્ય ના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી,દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલાનાઓને જુલાઇ-૨૦૨૨ માસના ‘e-Cop of the Month’ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેતા સાવરકુંડલા પોલીસ બેડા માં ખુશી ની લાગણી વ્યાપી હતી.
સાવરકુંડલાના બાહોશ પોલીસ ઇન્સ.ડી કે વાઘેલાને સરકારના ‘e-Cop of the Month’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

Recent Comments