અમરેલી-સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં આખી રાત વરસાદ વરસ્યો.સાવરકુંડલા ગ્રામ્યના ગામડાઓમાં વસાદથી ખેડૂતો ની મુશ્કેલીમાં વધારો.સાવરકુંડલાના મેરીયાણા, દોલતી, દેતડ, ભંમર, ઘાડલા, વિજપડી, છાપરી, ખડસલી, લિખાળા, ગોરડકા ગામમાં આખી રાત વરસાદ…..ધીમીધારે વરસાદથી ખેતીના ચણા, જીરુંના પાકને નુકશાનની ભીતિ
સાવરકુંડલાના મેરીયાણા, દોલતી, દેતડ, ભંમર, ઘાડલા, વિજપડી, છાપરી, ખડસલી, લિખાળા, ગોરડકા ગામમાં આખી રાત વરસાદ

Recent Comments