fbpx
અમરેલી

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વીબેનનો આજે જન્મદિવસ છે. આજે તેણીએ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હેપ્પી બર્થ ડે ટુ યુ ધાર્વીબેન.. 

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વીબેનનો આજે જન્મદિવસ છે. આજે તેણે એક વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના માતા પિતા, દાદા દાદી, સગા-સબંધીઓ દ્વારા આજરોજ જન્મદિવસની શુભેચ્છાઓ  પાઠવવામાં આવી રહી છે. આજે તેમના જન્મદિવસ દિવસ નિમિત્તે ધાર્વીબેન તમામ શહેરીજનોને સાવરકુંડલા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝૂંબેશને સફળ બનાવવા માટે અપીલ પણ કરે છે. મહાદેવના ચરણોમાં પ્રાર્થના સહ સાવરકુંડલા શહેર  સુવર્ણકુંડલામાં પરિવર્તિત થાય એવી પ્રાર્થના સાથે સૌને જયજલારામ જયશ્રી કૃષ્ણ અને સીતારામ કહી રહ્યા છે. 

Follow Me:

Related Posts