સાવરકુંડલામાં જેસરરોડ ખાતે છેલ્લા દસ વર્ષથી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ સમસ્ત જેસરરોડ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આબેહૂબ અમરનાથની ગુફા બનાવવામાં આવી હતી ગુફાની અંદર પ્રવેશતાં જ ભગવાન ભોળાનાથના અને ગણપતિ દાદાના દર્શન કરી દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો એમ યોગેશ ઉનડકટની યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલામાં જેસરોડ ખાતે ઉજવાતાં ગણપતિ મહોત્સવમાં આબેહૂબ અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી.

Recent Comments