સાવરકુંડલામાં મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ સાહેબની શુભેચ્છા મૂલાકાત લેતા રાજુભાઇ શીંગાળા

સાવરકુંડલામાં મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ સાહેબની શુભેચ્છા મૂલાકાત લેતા રાજુભાઇ શીંગાળા સાવરકુંડલામાં મામલતદાર કચેરી ખાતે નિમણુંક થયેલ મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ સાહેબની અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અને લોહાણા સમાજના અગ્રણીની રાજુભાઇ શીંગાળા એ પૂછપગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
Recent Comments