સાવરકુંડલામાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી, સાવરકુંડલા શ્રી વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખશ્રી અને લોહાણા સમાજના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ શીંગાળાની નવી ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના કાકા શ્રી દકુભાઈ કસવાળા, અને જૂના મિત્ર એસબીઆઈના હર્ષદભાઈ ત્રિવેદી,જીઈબીવાળા ગોહિલભાઈ,તેમજ સાવરકુંડલા લોહાણા સમાજના પ્રમુખશ્રી જગદીશભાઈ માધવાણી અને સમાજ અગ્રણી શ્રી નનકાભાઈ મૈસૂરિયા સહિતે રાજુભાઈ શીંગાળાને ઉતરોતર પ્રગતિ કરે તેવી નવી ઓફિસ ખાતે શુભેચ્છાઓ પાઠવી હતી
સાવરકુંડલામાં રાજુભાઇ શીંગાળાની નવી ઓફિસ ની શુભેચ્છા મુલાકાતે સમાજના અગ્રણીઓ.

Recent Comments