સાવરકુંડલા ખાતે જેન્ડર તાલીમ યોજાઈ હતી આ તાલીમ માં 43 ફિલ્ડ ફેસીલેટર સાવરકુંડલા તથા ખાભા તાલુકા ના પી.યુ. મેનેજર ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં સ્ટીરીયો ટાઈપ, પિતૃસતાક માળખું તથા પોજેક્ટ સાયકલ વિષે ગેમ દ્વારા સમજાવવા માં આવ્યુ હતું જાતીય અને જાતી હાડવર્ક ફ્રેમવર્ક તથા કેસ સ્ટડી વિષે એક્સરસાઈઝ કરીને માહિતી આપવા માં આવી સામાજીકરણ મોસારું ફ્રેમવર્ક તથા અલગ અલગ પ્રવુતિઓ જેવી કે મહીલા ખેડૂત તથા પુરૂષ ખેડૂત ની દૈનિક પ્રવુતિઓ સઁસાધનો પર બાને ની પહોંચ અને અંકુશ, કપાસ ની ખેતી માં સીઝન દરમ્યાન મહિલા અને પુરૂષ ખેડૂત કામના કલાકો વગેરે જેવી પ્રવુતિઓ વિષે ચાર્ટ બનાવી માહિતી પુરી પાડી હતી તાલીમ ના અંતે આવનારા સમય માં જેન્ડર ને અનુલક્ષીને એકસન પ્લાન બનાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા કિરીટભાઈ જસાણી દ્રારા તાલીમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ડો.હંસાબેન પટેલ, કાળુભાઈ મોરી પ્રોજેકટ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
સાવરકુંડલા અને ખાંભા તાલુકાની સાવરકુંડલા ખાતે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્રારા જાતીય સમાનતાની તાલીમ યોજાઈ

Recent Comments