અમરેલી

સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક ના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર શૈલેષ વાઘેલા નો આજે જન્મ દિવસ.

મૂળ રાજુલા નિવાસી અને ગુજરાત પ્રજાપતી કુંભાર સમાજના યુવા અગ્રણી તથા સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક માં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ બાલુભાઈ વાઘેલા નો આજે જન્મ દિવસ હોવાથી સામાજિક, રાજકીય તેમજ સાધુ સંતો, બેંક કસ્ટમરો દ્વારા તેમના મોબાઈલ નંબર 8156094811 પર જન્મ દિવસ ની સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક ના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર શૈલેષ વાઘેલા નો આજે જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યાછે.જન્મ તારીખ.- 25/09

Related Posts