સાવરકુંડલા એસ.ટી.ડેપો ખાતે હાલ ઉનાળા ની કાળઝાળ ગરમી અને તડકાઓ પડવાથી સાવરકુંડલા એસ.ટી.ડેપો ના ડ્રાયવર, કંડકટરો, હેલ્પર અને એસ.ટી.ના તમામ સ્ટાફ દ્વારા ઠંડી છાશ નું પરબ ચાલુ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા એસ.ટી.ડેપો થી એસ.ટી.બસો માં અવર જવર કરતા મુસાફરો તેમજ સાવરકુંડલા ડેપો માંથી પ્રસાર થતી તમામ બસો માં બેસેલા મુસાફરો માટે વિનામૂલ્યે ઠંડી છાશ નું સાવરકુંડલા ડેપો ના કર્મચારીઓ હોંશે હોંશે વિતરણ કરી રહ્યાછે તેમજ સાવરકુંડલા એસ.ટી.ડેપો ના ડ્રાયવર કંડકટર એસ.ટી.કર્મચારીઓ દ્વારા આતકે સુરજદેવળ મંદિર ખાતે 29251 નું અનુદાન પણ આપેલ.
સાવરકુંડલા એસ.ટી.ડેપો ના ડ્રાયવર કંડકટરો દ્વારા ઉનાળા ના ઠંડી છાશ નું પરબ ચાલુ કર્યું.

Recent Comments