સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તારીખ 10/05 શુક્રવાર (અખાત્રીજ) નિમિતે ભગવાન પરશુરામજી નો પ્રાગટય દિવસ હોવાથી સાવરકુંડલા શહેર ના મુખ્યમાર્ગો પર સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિ માં ભગવાન પરશુરામજી ની વિશાળ શોભાયાત્રા નીકળશે… સાથોસાથ મહાપ્રસાદ અને સમૂહ ભોજન બ્રહ્મચોર્યાસી નું આયોજન પણ કરવામાં આવશે. આ તકે પૂજન, અર્ચન, મહા આરતી, ધ્વજારોહણ વગેરે ધાર્મિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવશે. તેમ યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલા ખાતે આગામી શુક્રવારે ભગવાન શ્રી પરશુરામજી ના પ્રાગટય દિવસ નિમિતે ભવ્ય શોભાયાત્રા અને બ્રહ્મચોર્યાસી નું આયોજન

Recent Comments