સાવરકુંડલા ખાતે આવેલ અનુદાનિત આદર્શ નિવાસી શાળા આયુષ ડોક્ટર્સ એસોસિએશન સાવરકુંડલા દ્વારા નિશુલ્ક તપાસ સારવાર કેમ્પ યોજાયો
તા. ૧૭-૩-૨૪ રવિવારે સાવરકુંડલાનાં નવ યુવાન ડો. હાર્દિકભાઈ લાડવા દ્વારા આયુષ ડૉક્ટર્સ એસોસિએશન સાવરકુંડલા તરફથી અનુદાનિત આદર્શ નિવાસી શાળાનાં બાળકોની આરોગ્ય તપાસ કરીને ફ્રી સારવાર આપવામાં આવી એમ આયુષ એસોસિએશનનાં પ્રમુખ ડો.એન. ડી. પાનસુરીયાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments