સાવરકુંડલા ખાતે ઓક્સીજન સપ્લાયવાળા ૬૦ બેડની ક્ષમતા ધરાવતી નવી હોસ્પિટલ કાર્યરત થશે
અમરેલી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇ સાવરકુંડલાની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ
ખાતે ૬૦ – બેડ (ઓક્સીજન સપ્લાય સહિત) ની ક્ષમતાની નવી હોસ્પિટલ કાર્યરત કરવા અંગે અમરેલી
જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ તકે
જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ તથા આરોગ્ય સહીતના
તમામ સબંધિત વિભાગોના અધિકારી-કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments