અમરેલી

સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજનો ઐતિહાસિક બીજો સમુહ લગ્નોત્સવ યોજાયો

સૂફી સંત હાજી પીર સરકાર સૈયદ કાદર બાપુ કાદરી ફાતીમી ની મુખ્ય ઉપસ્થિતિ વચ્ચે ચાર દીકરીઓના લગ્ન યોજાયા મુખ્ય એલોન્સર તરીકે ખ્યાતનામ કુરાને હાફિઝ સાદિક સાહેબની મહત્વની ઉપસ્થિતિ યોજાઈ. બીલખાથી વસીમબાપુ નકવીની મુખ્ય આગેવાની હેઠળ સાવરકુંડલા આહીર બોર્ડિંગ ખાતે મુસ્લિમ સમાજના પાંચ સમુહ લગન યોજાયા હતા જેમાં સાવરકુંડલાના પીઠ અને સામાજિક કાર્યકર સેવાના ભેખધારી જિલ્લા મેમણ જમાતના ઉપપ્રમુખ સલીમભાઈ ધાનાણી અને પત્રકાર હોનહાર યુવા આગેવાન જનાબ અરમાન ધાનાણી દ્વારા આયોજિત સમુહ લગ્નનના કાર્યક્રમમા મુબારક પ્રસંગને વધુ ઉજ્વળ બનાવવા સાવરકુંડલા મુસ્લિમ સમાજના આગેવાનો ઉસ્માનભાઈ પઠાણ ઈરફાનભાઇ કુરેશી ઈકબાલભાઈ ગોરી અલીભાઈ ઝાખરા ઊસમાનભાઈ મિલન યુસુફભાઈ પોલીસ ઇમરાનભાઈ કડી ઇરફાનભાઇ કડી સી આર સી ગુલઝારભાઈ રાઠોડ સી.આર.સી મુસ્તાકભાઈ જાદવ સાહેબ હાજી ગફારભાઈ પત્રકાર ઇદ્રીસભાઈ જાદવ  ઇમરાનભાઈ ચૌહાણ ઇરફાનભાઇ ચૌહાણ ઇમરાનભાઈ ઇમરાન ખાન પઠાણ યુનુસભાઈ ઘડિયાળી

રહેમાનભાઈ સૈયદ પીન્ટુભાઇ મલેક મેમણ સમાજના પ્રમુખ આસિફભાઇ ઇંગોરા  જુબેરભાઈ ચૌહાણ કાઉન્સિલર રાજેભાઈ ચૌહાણ યાસીનભાઈ કાજી સલીમ જાદવ યુનુસભાઈ સૈયદ ઇમરાનખાન લક્કી આસીફ બ્લોચ માહિર સમા સમીર જાદવ અરમાન પઠાણ સાજીદ શેખ સહિત સાવરકુંડલા મુસ્લિમ સમાજના નામી અનામી આગેવાનો યુવાનો અને સામાજિક કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહી સમુહ લગ્નના આ કાર્યક્ર્મને વધુ ઉજવળ બનાવ્યો હતો આ સમૂહ લગ્ન આયોજનમાં દીકરા દીકરીઓ પાસેથી ન જીવી રકમની ફી લઈ ઘરના ઘરે લગ્ન થાય તેવી રીતે પાંચ દીકરીઓના ઇસ્લામિક રીતે રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કરી સમાજ માટે ઉમદા કાર્ય કર્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા કાર્યક્રમ આયોજક સલીમભાઈ ધાનાણી અને પત્રકાર અરમાન ધાનાણી અને તેમના ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. આ સમૂહ લગ્નમાં સહકાર આપનાર દાતા ઉપસ્થિત રહેનાર સદાતે કીરામ ઓલમાયે કીરામ સમાજના મોભી આગેવાનો આવેલ મહેમાનો અને કામકાજ કરનાર તમામ કાર્યકરોનો તમામ પરિવારો વતી આયોજક અરમાન ધાનાણીએ હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે બધા દીકરા દીકરીઓના વાલીઓ અને પરીવારજનોએ પત્રકાર અરમાન ધાનાણીની ભારે પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા સાથે આભાર માન્યો હતો એમ અરમાન ધાનાણીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related Posts