રાજુલા એસ.ટી.ડેપોની બસ દરરોજ વહેલી સવારે 5 કલાકે ઉપડી જાફરાબાદ જતી રાજકોટ જાફરાબાદ રૂટની એક્સપ્રેસ એસ.ટી. બસ નો સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતેથી સવારે 8:30 કલાકે ઉપડવાનો સમય છે જે સાવરકુંડલા ખાતે દરરોજ નિયત સમય થી મોડી આવેછે અને સમય કરતા મોડી ઉપડેછે સાવરકુંડલા થી રાજુલા, જાફરાબાદ જવા માટે રાજકોટ થી જાફરાબાદ જતી બસ સવારે 8:30 વાગયે આવવા નો સમય છે જે છેલ્લા પંદર દિવસ મા કયારેય સમયસર આવતી નથી અને દરરોજ 9:15 વાગે આવેલ આમાટે સાવરકુંડલાના જાગૃત નાગરિક અને પેસેન્જર બળવંતભાઈ મહેતા દ્વારા સાવરકુંડલા અને રાજુલા ડેપો મેનેજર ને રાજકોટ જાફરાબાદ એક્સપ્રેસ ને સમયસર કરવા માંગ કરવામાં આવીછે.
સાવરકુંડલા ખાતે રાજકોટ જાફરાબાદ બસ દરરોજ સમય કરતા એક કલાક મોડી આવતા ડેપો મુસાફરો દ્વારા ડેપો મેનેજર ને ફરિયાદ કરવામાં આવી.

Recent Comments