અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રેલવે ક્રોસિંગ નં.૬૨ પરનું ટ્રાફિક આગામી તા.૦૮ એપ્રિલ, ૨૩ સુધી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. રેલવે ક્રોસિંગ નં.૬૨ નજીક રેલવે ક્રોસિંગ નં.૬૧ પર તે ડાયવર્ટ કરવામાં આવ્યું છે, તે અંગે જાહેર જનતાને નોંધ લેવા સાવરકુંડલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
સાવરકુંડલા ખાતે રેલવે ક્રોસિંગ નં.૬૨ પરનું ટ્રાફિક નજીકના રેલવે ક્રોસિંગ નં.૬૧ પર ડાયવર્ટ કરવામાં આવ્યું

Recent Comments