સાવરકુંડલા ખાતે વિરબાઈ માં ટીફીન સેવા ચાલે છે. આજરોજ તારીખ 24/06/2022 ને શુક્રવારેઆ સાંજની ટીફીન સેવાનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થતો હોય આ નિમિત્તે આંખના દર્દીઓને આંખનો મોતિયા અને નંબર કાઢી ફી ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૨૧ લોકોને નંબર કાઢી મફત ચશ્મા વિચરણ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં કુલ ૪૦૧ લોકો એ લાભ લીધો હતો.આ કેમ્પ માં દકાભાઈ મજીઠીયા, ચાવડા સાહેબ, હરેશભાઈ કુંડલીયા, જગદીશભાઈ જોગી, જૈમીત ખખર, ભરતભાઈ પરમાર અને વિશાલ વ્યાસે આ કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
સાવરકુંડલા ખાતે વિરબાઈ માં ટીફીન સેવા નો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થતો હોય આ નિમિત્તે આંખના દર્દીઓને આંખનો મોતિયા અને નંબર કાઢી ફી ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું

Recent Comments