fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે શહેર ભાજપ લઘુમતી સેલ ટીમ દ્વારા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજનું સન્માન કરાયું….

ચારધામની પવિત્ર ધાર્મિક યાત્રા સફળાપૂર્વક પૂર્ણ કરી પરત ફરતા સાવરકુંડલા શહેર ભાજપના મુસ્લિમ કાર્યકરોએ પુષ્પગૂંચ આપી સાલ ઓઢાડી સન્માન આપ્યું…..સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ સક્ષમ નીડર અને નિષ્પક્ષ નેતા પ્રવીણભાઈ સાવજનું મુસ્લિમ સમાજના ભાજપી આગેવાનો દ્વારા સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્ર્મને ઉજ્વળ બનાવવા જિલ્લા ભાજપ લઘુમતી અગ્રણી સૈયદ ફઝલબાપુ કાદરી લઘુમતીના પીઢ નેતા જિલ્લા ભાજપ અગ્રણી સલીમભાઈ ધાનાણી પૂર્વ મહામંત્રી રજાકભાઈ ભટ્ટી લઘુમતી ઉપાધ્યક્ષ જાવેદ શેખાની મુસ્તાકભાઈ જાદવ આસીબભાઈ ઇંગોરા રજાકભાઈ ગધ્ધી અસલમભાઈ શેખાણી જુનેદ ભાઈ ચૌહાણ ઈમ્તિયાઝ પઠાણ મુસ્તુફા ભટ્ટી ફિરોઝખાન પઠાણ યુનુસભાઈ જીરૂકા મુન્નાભાઈ જાદવ વિજય ધોળકિયા રિઝવાન કલવા ઇમરાનભાઈ ઝમઝમ સહિત લઘુમતી કાર્યકરો દ્વારા શહેર ભાજપ પ્રમુખનુ સન્માન કરવામાં આવ્યું હતું એમ અરમાનભાઈ ધાનાણીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts