આજરોજ સાવરકુંડલા ડેપોના ફિક્સ પગારના કર્મચારીઓએ સરકારશ્રી દ્વારા વધારાયેલા ફિક્સ પગારના અનુસંધાને કર્મચારીને થયેલ અન્યાય માટે સંકલન સમિતિના પ્રમુખને આવેદનપત્ર આપવામા આવેલ
સાવરકુંડલા ખાતે સાવરકુંડલા એસ ટી ડેપોના ફિક્સ પગારના કર્મચારીઓએ સરકારશ્રી દ્વારા વધારાયેલા ફિક્સ પગારના અનુસંધાને કર્મચારીને થયેલ અન્યાય માટે સંકલન સમિતિના પ્રમુખને આવેદનપત્ર આપવામા આવેલ.

Recent Comments