fbpx
અમરેલી

સાવરકુંડલા ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને છપ્પનભોગ દર્શન યોજાયા.

સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા હજારો લોકોની જન મેદની ઉમટી પડી. સાવરકુંડલા શેહરની મધ્યમાં મોદી હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં સદ્દભાવના ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવની છેલ્લા 17 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેછે ચાલુ વર્ષ પણ ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવનું આયોજન થયુંછે જેમાં રોજ અલગ કાર્યક્રમો રાખવામાં આવેછે ગણપતિ દાદાની આરધના કરવામાં આવેછે છપ્પન ભોગ ધરાવવામાં આવેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું  સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકા માંથી શાળા કોલેજના વિધાર્થીઓ દ્વારા ભાગ લઈને વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ આતકે દાતાઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં સંસ્થા દ્વારા કાર્યક્રમમાં ભાગ લઈ કૃતિ રજૂ કરનાર તમામ ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં આ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા હજારો લોકોની જન મેદની ઉમટી પડી હતી ત્યારે વિઘ્નહર્તા વિનાયક એવા ગણપતિ દાદાના અદભુત દર્શન કરી લોકોએ ધન્યતા હતી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાથી તે કાર્યક્રમ પણ સંસ્કૃતિ ઉજાગર કરેછે અને આકર્ષણનું અને આધ્યાત્મિકનું કેન્દ્ર બન્યુછે.

Follow Me:

Related Posts