અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIRથી દાખલ થયેલ મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૩૦૪૦૦/૨૦૨૩, આઇ.પી.સી. ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે આરોપીને ચોરીના એક મોબાઇલ સાથે પકડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત :

(૧) પ્રકાશભાઇ મનસુખભાઇ સોલંકી, ઉ.વ.૨૩, ધંધો.મજુરી રહે. રાજુલા તત્વજયોતિ સોસાયટી,

તા.રાજુલા જી.અમરેલી. ન૨ીકવર કરેલ મુદામાલ- એક OPPO કંપનીનો A-16

મોડલનો મોબાઇલ જેના IMEI (1) – 862050056304753 તથા IMEI (૨) – 862050056304746 જેની કિ.રૂ.12990/-

4 આરોપીઓને ચોરી કરવાની એમ.ઓ.-

આ કામનો આરોપી સવારના સમયે સાવરકુંડલા શાકમાર્કેટમાં જતો હતો ત્યારે ફરીયાદીનો મોબાઇલ રસ્તામાં પડી ગયેલ હોય જે મોબાઇલ આરોપીએ ચોરી લઇ સ્વીચઓફ કરી ગુન્હો કરેલ છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.સોની સાહેબ તથા અના. હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ જે. રાઠોડ તથા પો.કોન્સ. નાગજીભાઇ રામભાઇ પરમાર તથા પો.કોન્સ. ભરતભાઇ રાણાભાઇ શીરોલીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts