સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનથી કુદરતી ઉપચાર કેન્દ્ર સુધી ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ના વરદ હસ્તે પેવર રોડનું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ….
આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, ન.પા. ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, કેશુભાઈ વાઘેલા, મયુરભાઈ રબારી, સંદીપભાઈ ભટ્ટ, અનીરુદ્ધસિંહ રાઠોડ, લલિતભાઈ મારૂ, ગૌતમભાઈ સાવજ, પ્રણવભાઈ વસાણી, નિરજભાઈ ત્રિવેદી તેમજ ન.પા. સભ્ય મેહુલભાઇ ત્રિવેદી, કિશોરભાઈ બુહા, લાલભાઈ ગોહિલ, કરશનભાઈ આલ, હરિભાઈ ભરવાડ, કમલેશભાઈ રાનેરા, મંજુલાબેન ચિત્રોડા, જયાબેન કારેણા, તેમજ સંગઠનના તમામ પદાધિકારીઓ, પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા હતા….
Recent Comments