અમરેલી

સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુનાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી સાવરકુંડલા પોલીસ ટીમ

.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગરનાઓએ ભાવન- રેન્જના જિલ્લાઓમાં બનતા અપહરણ તથા પોકસો એકટ સંબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પક પાડવા સુચના આપેલ હોય જે અન્યવે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ જિલ્લા બનાતા અપહરણ તથા પોકસો એકટ સંબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વેર પકડી પાડવા તેમજ અરસકા કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિ એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં બનતા અપહરણ તથા પોકસો એકટ સંબંધ ગુન્હોઓના આરોપીઓને સત્વરે પકડી પાડતા સુચના અને માગૅદશૅન આપેલ હોય જેથી સાવરકુંડલા ટા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એમ.સોનીનાઓના માર્ગદર્શન હેઠળ ચોકકસ બાતમી આધારે સાવરકુંડ ટાઉન પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૨૨૩૦૧૬૮/૨૦૨૩ આઇ.પી.સી.કલ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટની ૧૮ મુજબના કામના આરોપી તથા ભોગ બનનારને મહુવા ખાતેથી શોધી કા આરોપી વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપીએ ભોગ બનનાર બાળા સાથે અવ વાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ હોય જેથી આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(એન) તથા પોકસો એકટની કલ ૪,૬,૮ મુજબનો ઉમરો કરવામાં આવેલ છે.

*પકડાયેલ આરોપી ની વિગત –

(1) સુનીલભાઇ ધીરૂભાઇ ચૌહાણ ઉ.વ.૨૨ રહે.રાજુલા તવક્કનગર પાણીની ટાંકી પાસે તા.રાજુલા જિ.અમરેલી

ગુજરાત પોલીસ

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ- સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફર્સ્ટ ૦૩/૨૦૧૭ આઇ.પી.કલમ ૩૭૯ મુજબ

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબ ત પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એલ.રાઠોડ સાહેબ તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્રારા કરવા આવેલ છે.

Related Posts