સાવરકુંડલા એસટી ડેપો ખાતે ફરજ બજાવતા જોગરાણા વશરામભાઈ આર્ટ એ મિકેનિકમાં પ્રમોશન થતા કોડીનાર ખાતે બદલી થતાં સાવરકુંડલા ડેપોના યુનિયન પ્રમુખ લાલભાઈ વિછીયા તેમજ હેડ મિકેનિક એલ કે પરમાર તેમજ એટીઆઈ પુનિતભાઈ જોશી તેમજ સાવરકુંડલા ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહી શ્રી જોગરાણાને શાલ ઓઢણી ફૂલહારથી વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
સાવરકુંડલા ડેપો ખાતે ફરજ બજાવતા જોગરાણા વશરામભાઈ આર્ટ એ મિકેનિકમાં પ્રમોશન થતા વિદાય સમારંભ યોજાયો

Recent Comments