સાવરકુંડલા તાલુકાના આંબરડી પે. સેન્ટર શાળા માં માતૃ ભાષા દિનની ઉજવણી
આંબરડી પે.સેન્ટર શાળામાં તા.૨૧/૨/૨૩ નાં રોજ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી સવારે આઠ વાગ્યે બાળકો દ્વારા આપણી ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું. આપણે લોકો જે માહોલમાં છીએ. અવાર નવાર જે ભાષાનો ઉપયોગ થાય છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ ઉપરાંત બાયસેગ દ્વારા પ્રસારણ દ્ર્શ્ય શ્રાવ્ય માધ્યમથી દરેક બાળકોએ નિહાળ્યું હતું.
Recent Comments