ઘણા સમય થી સાવરકુંડલા તાલુકા ના વિવિધ ગામોમાં (૧) ખડકાળા –મોટા ભમોદરા રોડ (૨) સીમરણ –સ્ટેશન રોડ, (૩) મોટા ઝીંઝુડા થી ખોડીયાર પરા રોડ રસ્તા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતા જેમાં લોકો ને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, તેમને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે સરકાર શ્રી માં મંજુર કરવામાં આવેલ આ કામો ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા મંજુર કરવામાં આવેલ હતા,
આજ રોજ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા તાલુકાના અલગ અલગ ગામોમાં રોડ રસ્તાઓ નું ખાત મૂહર્ત ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના વરદ હસ્તે કરવામાં આવેલ અને તેમાં મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા , , હાર્દિકભાઈ કાનાણી માજી પ્રમુખ જીલ્લા પંચાયત ખડકાળા સમસ્ત ગ્રામ આગેવાન રામજીભાઈ શિરોયા, કનુભાઈ આકોલીયા, ભાણકુભાઈ ,ચંદુભાઈ, કાન્તીભાઈ અકોલીયા, ભુરાભાઈ, મગનભાઈ કાનાણી, (માજી સરપંચ) ભુપતભાઈ વરુ, બાબુભાઈ કાનાણી, રતિભાઈ કાનાણી, છગનભાઈ અકોલીયા, ગોરધનભાઈ આકોલીયા, તથા ભમોદરા ગામના આગેવાનો બાબુભાઈ પીપળીયા, રમેશભાઈ સાંગાણી, તથા સીમરણ અને જીરા ગામના આગેવાનો સરપંચ શ્રી ભનુભાઈ, ઉપ સરપંચ, ભરતભાઈ ચોડવડીયા હિમતભાઇ ચોડવડીયા, નંદાભાઈ, ધામેલીયા, લાલજીભાઈ ધામેલીયા, હરેશભાઈ સોંદરવા, ભરતભાઈ સોજીત્રા, ધીરુભાઈ સોજીત્રા, ભદ્રેશભાઈ સોજીત્રા, હિતેશભાઈ લીંબાસિયા, રૂડાભાઈ સોજીત્રા, વિનુભાઈ સોજીત્રા, અનિલભાઈ ચોડવડીયા , જીરા ગામ થી સરપંચ શ્રી સુરેશભાઈ સાવજ, દિનેશભાઈ ગજેરા, બુધાભાઈ કાછડિયા, દલસુખભાઈ બોરડ, ઉપ સરપંચ ભીખાભાઈ વેકરીયા, ભુખુભાઈ દેસાઈ, હરિભાઈ માજી ચેરમેન ન્યાય સમિતિ મોટા ઝીંઝુડા નાં આગેવાનો શ્રી દેવચંદભાઈ દુધાત, હસુદાદા ગોર, ભુરાબાપા દુધાત, કેશુભાઈ સુહાગીયા,ભાભલુભાઇ ખુમાણ, ભગવાનભાઈ સુહાગીયા, દેવશીભાઈ લાખાભાઈ, નારણભાઈ અરજણભાઈ, કાનજીભાઈ દુધાત, રાજાભાઈ દલિત, [પોપટભાઈ રામાણી, હકુભાઈ ,વનાભાઈ ખુમાણ, જનકભાઈ ઉપાધ્યાય, જીવનભાઈ ગોવિંદભાઈ નાડા વગરે હાજર રહ્યા હતા,
આમ પોતાના મતવિસ્તાર ના અલગ અલગ ગામે લોક ઉપયોગી અને જન હિતાર્થે વિકાસ નાં કામો ને ધ્યાને લઈને લોકોને સુવિધાઓ મળી રહે તેવા શુભ આશય થી ગામ ના કામો શરુ કરાવવામાં આવેલ છે
Recent Comments